Language English
Darshil Enterprise ૨૧ની સદીની હેલ્થકેર પ્રોડક્ટ્સ કંપની છે.અને એક અલગ દ્રષ્ટિ રાખી માનવ જીવન માટે શુદ્ધ પાણી અને સ્વસ્થ જીવનને ધ્યાનમાં લઈ પાણીને શુદ્ધ કરવાનું મશીન એટલે Darshil Water Purifier ૧ જુન ૨૦૧૬ના રોજ વડોદરા ખાતે સારું કરી છે.
Darshil Enterprise એ ISO 9001:2008 / ISO 9001:2015થી પ્રમાણિત કંપની છે.ગુજરાતની એક સૌથી અગત્યનું સમગ્ર કચેરીઓ સાથે એક મજબૂત સંસ્થા તરીકે વિકસ્યું છે.પાણીનાં શુદ્ધિકરણમાં પણ એ સૌથી મોખરે છે.એના સિવાય જે પાણી શુદ્ધ થઇને આવે છે એ પણ ૧૦૦% શુદ્ધ છે એનું પણ ISO 22000:2005 પ્રમાણિત છે.
Darshil Enterprise નો એકજ હેતુ છે.જે ભારતના દરેક કુટુંબનાં લોકોનું સારું સ્વાસ્થ્ય અને શ્રેષ્ઠ આરોગ્ય આપવાનું છે .
Darshil Enterpriseનો સુવિચાર સ્વચ્છ પાણી સ્વચ્છ જીવન .
Post a Comment